ધાનેરા: સિયા બાદ નાનુંડા ગામના ખેડૂતોને પણ નોંધણી રદ્દ થઈ હોવાના મેસેજ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.
સિયા બાદ નાનુંડા ગામના ખેડૂતોને પણ નોંધણી રદ્દ થઈ હોવાના મેસેજ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આશરે ૯૦ જેટલા ખેડૂતોને મેસેજ મળતા તેઓ ફરી સર્વે કરવા રજૂઆત કરી રહ્યા છે. સેટેલાઇટ સર્વે માં મગફળીનું પાક ન હોવાના મેસેજ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.