ભચાઉ: સામખિયાળી નજીક ગેલેન્ટ કંપનીની વસાહતમાં તસ્કરોએ તાળા તોડીને 1.92 લાખની તસ્કરી કરી
Bhachau, Kutch | Oct 15, 2025 કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સામખિયાળી ગામે તસ્કરો બેફામ બન્યા છે. મળતી માહિતી મુજબ સામખિયાળી નજીક આવેલ ગેલેન્ટ કંપનીની વસાહતમાં તસ્કરો ત્રાટક્યા હતા.