વડોદરા: મુસ્લિમ યુવક એ ગણેશ વિસર્જન દરમિયાન અકોટા ચાર રસ્તા પાસે પાણી ની બોટલો આપતા કોમી એકતા માં દ્રશ્યો દેખાયા
Vadodara, Vadodara | Sep 7, 2025
ગણેશ વિસર્જન દરમિયાન એક સુંદર સામાજિક સદભાવનાનું દૃશ્ય જોવા મળ્યું હતું.વિસર્જન યાત્રા દરમિયાન અકોટા બ્રિજ ચાર રસ્તા...