અરબી સમુદ્રના પૂર્વ-મધ્ય ભાગમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતના કચ્છ સહિતના તટીય વિસ્તારો માટે હવામાન વિભાગે પોર્ટ વોર્નિંગ જાહેર કર્યું છે. દીનદયાલ પોર્ટ (કંડલા) સમેત મુન્દ્રા, મંડવી, જખૌ સહિતના તમામ બંદરો પર લોકલ કેશનરી સિગ્નલ નં. 3 (LC-III) ફરજિયાત કરવામાં આવ્યું છે.