પાલીતાણા: સર્વોદય સોસાયટીમાંથી ઝડપાયેલ કોલા મામલે એક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ
પાલીતાણા સર્વોદય સોસાયટીમાં થોડા દિવસ પહેલા કોલા નો જથ્થો ઝડપાયો હતો જેને લઈને પોલીસ દ્વારા નવલાખ જેટલો મુદ્દા માલ પ્રાપ્ત કરવામાં આવ્યો છે અને મુદ્દા માલ જપ્ત કરી જીલન પારેખ નામના ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે અને મુદ્દા માલ જપ્ત કર્યો છે