ભચાઉ: જડસા ગામના બરોડા સીમ વિસ્તારમાંથી પૂર્વ કચ્છ એલસીબીએ ધાણીપાસાનો જુગાર રમતા ખેલીઓ ઝડપી પાડ્યા
Bhachau, Kutch | Sep 22, 2025 પૂર્વ કચ્છ એલસીબીએ જુગાર ક્લબ ઝડપી પાડી જડસા ગામના બરોડા સીમ વિસ્તારમાંથી જુગાર ઝડપાઈ રેડ દરમિયાન આરોપી મહેશ વાઘેલા, ભરત રાઠોડ, રામજી મણકા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દિનેશ બારડ, ભુપત કોલીની ધરપકડ જ્યારે અન્ય 20 આરોપીઓ નાસી ગયા પૂર્વ કચ્છ એલસીબીએ રોકડ રકમ અને વાહનો સહીત કુલ 9 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો