સતલાસણા: સતલાસણા સીમથી 30000/-નું બાઈક ચોરાતા ફરિયાદ નોંધાય
વિષ્ણુસિંહ ચૌહાણના માતા પિતા ગત તા 5 નવેમ્બરના રોજ સતલાસણા સીમમાં ઘાસચારો લેવા ગયા હતા એ દરમ્યાન ખેતર બહાર પાર્ક કરેલ બાઈક ચોરાતા આસપાસ તપાસ કરી હતી પણ તપાસ બાદ મળી ન આવતા પોતાના પુત્ર ફરિયાદીને જાણ કરી હતી. સમગ્ર મામલે ફરિયાદી એ પોતાનું GJ02CQ 8520 બાઈક કિં. 30000/- અજાણ્યા લોકો ચોરી ગયાની ફરિયાદ આપી છે.