અમદાવાદ દાહોદ એસટી બસમાં પ્રૌઢે યુવતીની કરી છેડતી
બસમાં બેઠેલી યુવતીને પ્રૌઢએ રસ્તામાં અવારનવાર શારીરિક અડપલા કર્યા
યુવતીએ ચેતવણી આપ્યા પછી પણ પ્રૌઢના અડપલા ચાલુ રહ્યા
દાહોદ પહોચતા યુવતીએ પરિવાર અને પોલીસને જાણ કરતા પ્રૌઢની બસ સ્ટેશનમાંથી પોલીસે કરી અટકાયત
પરિવારજનો એ પ્રૌઢને પોલીસ હવાલે કરી કાયદાકીય કાર્યવાહી કરાઈ #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda