શહેરા: નવી સુરેલી સીઆરસી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ટાંડી મુવાડા પ્રાથમિક શાળા ખાતે યોજાયું હતું
શહેરા તાલુકાની ટાંડી મુવાડા પ્રાથમિક શાળા ખાતે નવી સુરેલી સીઆરસી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૫ યોજાયું હતું,જેમાં સમાવિષ્ટ ૧૨ શાળાઓના માર્ગદર્શક શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,આ પ્રદર્શનમાં કુલ ૧૨ શાળાઓમાંથી ૧૯ કૃતિઓ વિવિધ વિભાગોમાં રજૂ કરવામાં આવી હતી.