પેટલાદ શહેર પોલીસનો સ્ટાફ વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે શહેરની એન.કે.હાઈસ્કૂલ શહીત વિવિધ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ રીક્ષા ઉભી રાખતા ગુનો નોંધી પોલીસે કાર્યવાહી કરી હતી.
પેટલાદ: શહેરની એન.કે. હાઈસ્કૂલ સહિત વિવિધ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ સીએનજી રીક્ષા ઉભી રાખતા પોલીસે કાર્યાવહી કરી - Petlad News