મહુવા: મહુવામાં માટી ચોરી કૌભાંડનો પર્દાફાશ – માલણ નદીમાંથી ટ્રેક્ટરભર માટી વેચાણ બંધ
મહુવામાં મોટી ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. માલણ નદીમાંથી માટી ચોરી અને વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. મળતી માહિતી મુજબ, મહુવા શહેરના વોર્ડ નંબર 1, 2 અને 3ના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોએ આ મુદ્દો બહાર લાવ્યો છે. તેઓના કહેવા મુજબ, માલણ નદીમાંથી ટ્રેક્ટરો દ્વારા માટી ભરીને ખેડૂતોને વેચવામાં આવી રહી હતી. આ સાથે જ વર્ક ઓર્ડર મુજબ કામ એક રી