ખેડા જીલ્લાના નડીયાદ ટાઉન પો.સ્ટે.ના અલગ અલગ વિસ્તારમાંથી મોટર સાયકલો, એકટીવા, મોપેડની ચોરી કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને ચોરીની મોટર સાયકલો સાથે પકડી ધોરણસરની જુવેનાઇલ કાર્યવાહી કરી વાહન ચોરીના ૪ ગુના ડીટેક્ટ કરતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ.ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી કે.આર.વેકરીયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓની આગેવાનીમા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી તથા વાહન ચોરીના દાખલ થયેલ..