અંકલેશ્વર: અંકલેશ્વરના કોસમડી ગામના તળાવમાં વેપારીએ મોતની છલાંગ લગાવી કર્યો આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
Anklesvar, Bharuch | Aug 30, 2025
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં સ્ટીલની દુકાન ધરાવતા હરિરામ વીશ્નોઈએ ચાલતા કોસમડી ગામના તળાવ પાસે આવ્યા હતા.અને અગમ્ય કારણોસર...