ખંભાળિયા: અમેઝિંગ દ્વારકાના આંગણે ઝૂમી ઊઠ્યાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, ગરબે રમીને કરી માતાજીની આરાધના.
ખોડિયાર ફૂડ ઝોન ખાતે આયોજિત અમેઝિંગ નવરાત્રીમાં મહેમાન બનેલાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ કલાકારોના તાલે મિલાવ્યો તાલ. અમેઝિંગ દ્વારકાની ટીમ સાથે ગરબા રમીને માતાજીની આરાધના કરી, સાથે ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો.આ વીગતો સાંજે 8 વાગ્યે થી મળેલ છે