ઉપલેટા: શહેરને તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો, રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા અને ખેડૂતોમાં ખુશી જોવા મળી
Upleta, Rajkot | Sep 6, 2025
ઉપલેટા શહેરને તાલુકામાં લાંબા વિરામ બાદ શનિવારે બપોરે પુનઃ વરસાદ શરૂ થયો હતો જેમાં ઉપલેટા શહેરને તાલુકા વિસ્તારમાં પડેલા...