ભાવનગરના અકવાડા નજીક સામ સામે બાઈક બે લોકોને ઈજા પહોંચી.બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર ઘોઘા રોડ પર અકવાડા ગામ નજીક બે બાઈક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતની ઘટનામાં બારૈયા સેજલબેન તેમજ બારૈયા ભાવેશને ઇજા પહોંચતા તેમને 108 મારફતે સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, બનાવના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી.