નડિયાદ: યાત્રાધામ ફાગવેલને તાલુકો જાહેર કરાયા બાદ નવો વિવાદ , 4 ગામના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર
યાત્રાધામ ફાગવેલ ને તાલુકા મથક જાહેર કર્યા બાદ હવે નવો વિવાદ શરૂ થયો છે.ફાગવેલને તાલુકો જાહેર કરાયો પરંતુ ચિખલોડ ગામ ને વડુ મથક જાહેર કરતા છેડાયો નવો વિવાદ સર્જાયો.સરકારના નિર્ણયથી નારાજ થયેલા 4 ગામના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવ્યુ આવેદનપત્ર .યાત્રાધામ ફાગવેલ અને આસપાસના ગામો સાથે ગુજરાત સરકારે અન્યાય કર્યાની લાગણી.