જાફરાબાદ: મીતીયાળા ગામે ઝઘડો ગાળો આપીને લાકડી વડે મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ની ફરિયાદ નોંધાઈ
જાફરાબાદના મીતીયાળા ગામે ઝઘડો – ગાળો આપી લાકડી વડે મારપીટ, જાનથી મારી નાખવાની ધમકી જાફરાબાદ ના મેતીયાળા ખાતે પંચાયત ઓફિસમાં રાજેશભાઈ સાખટને હરેશ બામણીયા અને મહેશ બાંભણિયાએ મોબાઈલ લાઇટ કરવાને રાજેશભાઇ સાખતને ગાળો આપી લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતાં જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો ગઈકાલ તારીખ 19 ના રોજ રાત્રે બે કલાકે ગુન્હો નોંધાયો હતો.