રાજુલા: ડુંગર પોલીસનું “MISSION SMILE”: બાલાપર પ્રાથમિક શાળાના બાળકોને ગુડ ટચ–બેડ ટચ અંગે જાગૃતિ
Rajula, Amreli | Dec 1, 2025 ડુંગર પોલીસ સ્ટેશન દ્વારા “MISSION SMILE” અભિયાન અંતર્ગત બાલાપર ગામની પ્રાથમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં નાના બાળકોને સુરક્ષિત સ્પર્શ (Good Touch) અને અસુરક્ષિત સ્પર્શ (Bad Touch) વિશે સરળ ભાષામાં સમજ આપીને તેમની સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા.