હિંમતનગર: દિવાળીની ખરીદી પૂરજોશમાં! બજારોમાં લોકોની ભારે ભીડ, ઘરાકી ખીલી ઉઠી
દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હિંમતનગરના બજારોમાં રોનક જોવા મળી રહી છે. શહેરના મુખ્ય બજારોમાં દિવાળીની ઘરાકી પૂરબહારમાં ખીલી ઉઠી છે, જેના પગલે બજારો લોકોની ભીડથી ઉભરાઈ રહ્યા છે.કપડાં, મીઠાઈ-ફરસાણ, ગૃહ સજાવટની વસ્તુઓ: ટાવર ચોક, ગાંધી રોડ, જુના બજાર, ન્યાય મંદિર અને બસ સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં આવે