આજે શુક્રવારના રોજ G.C.E.R.T ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ તથા તાલુકા શિક્ષણ સમિતિ મોરવા હડફ તથા બ્લોક રિસોર્સ સેન્ટર મોરવા હડફના સંયુક્ત ઉપક્રમે મોરવા હડફ તાલુકા કક્ષાનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 કડાદરા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમા યોજાયુ હતુ જેમા ધારાસભ્ય નિમિષાબેન સુથારે ઉપસ્થિત રહીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો