ધરમપુર: પોલીસની ટીમે માલનપાડા પેટ્રોલ પંપ પાસેથી એક કારમાં લઈ લઈ જવા તો 31,200 રૂપિયાના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો
સોમવારના 6 કલાકે ધરમપુર પોલીસે આપેલી ધરમપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાટલી મળી હતી કે એક કાર નંબર જીજે 05 cb 0916 નો| ચાલક દારૂ ભરી નાનાપોન્ડા થઈ ધરમપુર તરફ જવાનો છે જે બાદમી ના આધારે માલન પાડા પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી કારને ઝડપી પાડી હતી કારમાં તપાસ કરતા કુલ 96 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો કાર દારૂ મળી કુલ 1,31,200 નો મુદ્દામાલ કબજે લઈ ચાલકને ઝડપી અન્ય એક ને વોન્ટેડ જાહેર કર્યો હતો ઝડપ પહેલા આરોપીને આજરોજ કોર્ટમાં રજૂ કરી