એગોલા રોડ ખાતે ભારે વરસાદના પગલે માર્ગ ઉપરથી પાણી વહેતા થતા કાર પાણીમાં ફસાઈ હોવાનો વિડીયો વાયરલ થયો
Palanpur City, Banas Kantha | Sep 6, 2025
પાલનપુરમાં આજે ધોધમાર વરસાદના પગલે આજે 6:30 કલાકે સોશિયલ મીડિયામાં એગોલા રોડ ઉપર નદીની જેમ પાણી વહેતા થયા હતા જેના પગલે...