સાગબારા: નાલ ગામે નદી ઓળંગતા એક વ્યક્તિ પાણીના વહેણમાં તાનાઈ જાતા મોત થતા સાગબારા પોલીસ સ્ટેશનને જાણ જોગ ફરિયાદ નોંધાઇ.
Sagbara, Narmada | Sep 11, 2025
મરનાર વ્યક્તિ માધવભાઈ વલવી રહે નાલ ગામ તેઓ પોતાના ખેતર પગ દંડી રસ્તે ચાલતા જતા હતા તે વખતે રસ્તામાં નદી ઓળંગતા અચાનક...