પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન માં હતો તે દરમિયાન કામગી રહે મળેલી બાતમીના આધારે આજે તારીખ 10 જાન્યુઆરી 2026 ના રોજ બપોરના આશામા પ્રતિબંધિત દોરી સાથે શક્તિ નગર વિસ્તારમાંથી મહેશ મનુભાઈ ગોહિલ નામના હિસાબની ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી.
પાલીતાણા: પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેતી ટાઉન પોલીસ - Palitana News