ખેડા: માતરને જોડતા શેઢી નદીના બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ છતાં ટ્રક પ્રવેશી, લોખંડની એંગલ સાથે અથડાતા એંગલ ધરાસાયી
Kheda, Kheda | Aug 2, 2025
ખેડાથી માતરને જોડતા શેઢી નદીના બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરી...