નામદાર ફેમીલી કોર્ટ પોરબંદરના સજા વોરંટમાં 1.5 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી માંગરોળ પોલીસ. માંગરોળ પોલીસને બાતમી આધારે હકીકત મળેલ કે આરોપી માંગરોળ ના વિસ્તારમાં હોય જ્યારે માંગરોળ પોલીસ દ્વારા સ્પેશિયલ વોચ રાખી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો અને હાલ આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે