પોરબંદર: એસ.ઓ.જી પોલીસે કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુન્હાના આરોપીને સુરત ખાતેથી ઝડપી લીધો,કમલાબાગ પોલીસને સોંપવામાં આવ્યો
Porbandar, Porbandar | Dec 13, 2024
એસ.ઓ.જી પોલીસ પોરબંદર દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશન ગુન્હામાં છેલ્લા 1 વર્ષથી નાસતો ફરતો આરોપી શૈલેષ ઉર્ફે ડેરી મધુભાઈ...