હિંમતનગર: હિંમતનગર નેશનલ હાઈવે પર સર્જાયો વિચિત્ર અકસ્માત:બે લોકોના ઘટના સ્થળે મોત ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રત:
હિંમતનગર સાઈડમાંથી પસાર થતા અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે આકાશમાં કારમાં સવાર પાંચ પૈકી બે વ્યક્તિઓના ઘટના સ્તરે મોત થવા પામ્યા છે અન્ય ત્રણ સવારોને બીજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવે છે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી એક વ્યક્તિને બહાર નીકળવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે