માંડવી સિવિલ હોસ્પિટલમાં નવા ડોક્ટરોની ભરતી થતા આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ જગદીશભાઈ થારુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે AAP કાર્યકારી અધ્યક્ષ ગુજરાત પ્રદેશ કૈલાશ દાનભાઈ ગઢવી દ્વારા માંડવી સિવિલ હોસ્પિટલ માટે જે લડત ચલાવવામાં આવી હતી તે સફળ થઈ છે અને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો