વડોદરા: મારામારી,રાયોટીંગના ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી જૂનાગઢ તથા રાજકટ મધ્યસ્થ જેલ મોકલી અપાયા
વડોદરા શહેર પોલિસ દ્વારા મારામારી,રાયોટીંગના ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ - અલગ મધ્યસ્થ જેલમા મોકલી આપવામાં આવ્યા હતા એક ઈસમ ને જૂનાગઢ તો બીજા બે ઈસમો મેં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.