મેઘરજ: ગાયત્રી મંદિર હૉલ ખાતે ભાગવત જ્ઞાન સપ્તાહ નો પ્રારંભ કરવામાં આવ્યો
ગાયત્રી મંદિર હૉલ ખાતે ભાગવત જ્ઞાન સપ્તાહ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. સાથે જિલ્લા ભાજપ પ્રમુખ,તાલુકા ભાજપ પ્રમુખ,આર.કે પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા