વેજલપુર: અમદાવાદમાં દબાણ તોડવા મુદ્દે વિરોધ, ધારાસભ્ય મેવાણીએ કહ્યું કે, CM બિલ્ડરોના છે, કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડશે
Vejalpur, Ahmedabad | Sep 6, 2025
અમદાવાદના ચાંદખેડા અને મોટેરામાં દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે ઘર વિહોણા બનેલા લોકો આ મામલે કલેક્ટર કચેરીએ રજૂઆત...