જેસર: જ્યોતિગ્રામ ફિડરમાં આવતીકાલે વીજપુરવઠો બંધ રહેશે, યાદી જાહેર કરાઈ
જેસરમાં જ્યોતિગ્રામ ફિડરમાં આવતીકાલે સવારે 8:00 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી વીજ પુરવઠો મેન્ટેનન્સ કામગીરીને લઈને વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે જેને લઈને પીજીવિસિલના નાયબ ઇજનેર દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે અને લોકોને જાણ કરવામાં આવી છે