ઠાસરા: ડાકોર રેલવે સ્ટેશન બહારની ગલીમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપલો, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
Thasra, Kheda | Oct 25, 2025 ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામે ડાકોરમાં રેલ્વે સ્ટેશનની બહારની ગલીમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવો જોઈએ આ ઘટનાથી વહીવટી તંત્રની પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રેલવે સ્ટેશનની બહારની ગલીમાં વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.જોકે આ વિડીયો જૂનો હોવાનું ડાકોર પોલીસ મથકના પીઆઇએ જણાવ્યું હતું