વલસાડ: પારનેરા નેશનલ હાઈવે પર ટેમ્પાના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા ની સાઇડે ઉતરી જતા અકસ્માત સર્જાયો
Valsad, Valsad | Sep 16, 2025 મંગળવારના સાત 45 કલાકે બનેલી ઘટના મુજબ વલસાણા પારનેરા નેશનલ હાઇવે નંબર 48 ઉપર થી પસાર થઈ રહેલ એક ટેમ્પાના ચાલકે ખાડાના કારણે સ્ટેરીંગ પરથી કાબુ| ગુમાવ્યું હતું. સ્ટેરીંગ પરથી ચાલાકે કાબુ ગુમાવતા રસ્તા ની સાઇડે ટેમ્પો ઉતરી જતા રસ્તા ની બાજુમાં આવેલ ખાનકુમાં ખાબક્યું હતું જો કે સદ નસીબે ચાલકનો ચમત્કારી બચાવ| થયો હતો!