આણંદ શહેર: રૂપારેલ ગામેથી એલસીબી પોલીસે વિદેશી દારૂના 68 નંગ ક્વાટરીયા ઝડપી પાડ્યા
આણંદ એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે રૂપારેલ ગામેથી પોલીસે વિદેશી દારૂના 68 નંગ ક્વાટર ઝડપી પાડ્યા હતા. રૂપિયા 20,400 નો મુદ્દામાલ કબજે કરી રંગીત તળપદા રહે.વડોદ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.