ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ કે.જી.એમ વિદ્યાલયના વિદ્યાર્થીનું રોવરની પ્રતિકૃતિ રાજ્યમાં બીજા ક્રમે ઝળકી હતી.
Bharuch, Bharuch | Aug 25, 2025
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ઝાડેશ્વર વિભાગ કેળવણી મંડળ સંચાલિત કે.જી.એમ.વિદ્યાલય સ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરતા...