દરગાહમાં આવેલ દાન પેટીમાંથી થયેલ ઘડફોડ ચોરીના ગુનાનો ડિટેક્ટ કરતી ક્રાઈમ બ્રાન્ચ નડિયાદ.. ખેડા જીલ્લાના કપડવંજ ટાઉન પો.સ્ટે.હદના દાઉદીવ્હોરા કબ્રસ્તાનમાં આવેલ મજરે સૈયદી ખોજબીન મલકની દરગાહમા આવેલ દાનપેટીમાંથી થયેલ ઘરફોડ ચોરીનો ગુના ડીટેક્ટ કરતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ..એલ.સીબી. સ્ટાફના માણસો કપડવંજ ટાઉન વિસ્તારમાં મીલ્કત વિરૂધ્ધ ગુના અટકાવવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કપડવંજ, બસ સ્ટેશન પાસે આવતા બાતમી હકીકત મળેલ...