સોશિયલ મીડિયાનો પ્રભાવ : AAP જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાની રજૂઆત બાદ અમરેલીમાં ગટરના ઢાંકણાનો પ્રશ્ન સોલ્વ
Amreli City, Amreli | Aug 19, 2025
અમરેલી શહેરના મુખ્ય માર્ગ પર ગટરના ઢાંકણાનો મુદ્દો ગઈકાલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાએ સોશિયલ...