Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તળાજા: પીથલપુર જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Talaja, Bhavnagar | Apr 16, 2026
તળાજા તાલુકાના પીથલપુર ખાતે પીથલપુર જિલ્લા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી, પક્ષના કર્મઠ કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે સંવાદ કર્યો! આ અવસરે ઉપસ્થિત કાર્યકર્તાઓમાં નવી ઊર્જા, ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો. સૌએ મળીને આવનારી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. વિકાસનો વિશ્વાસ, જનતાનો સહકાર,જીત નિશ્ચિત