જોડિયા: જીરાગઢ તથા બોડકા ગામે થયેલ લુંટમાં 3 આરોપી પકડાયા, LCB કચેરી ખાતે આરોપીને રજૂ કરાયા
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના જીરાગઢ ગામે તથા બોડકા ગામે થયેલ લુંટનો મામલો, સંડોવાયેલ એક મહીલા તથા બે શખ્સો પકડાયા, જામનગર-એલ.સી.બી પોલીસની ટીમે લુંટના મુદામાલ સાથે આરોપીઓને દબોચી લીધા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રથમ આરોપીઓ આજુબાજુના ગામ વિસ્તારમા ફરી વૃધ્ધ મહીલાનુ ઘર જોઇ રેકી કરતા.