માંગરોળના તલોદરા ગામના એક ઇસમ સામે સાયબર ફ્રોડ નો ગુનો નોંધતી સીલ પોલિસ ઉપરોકત વિગતે કુલ-૭ અરજદારે NCCRP પોર્ટલ ઉપર અલગ-અલગ તારીખે કુલ-૭ ફરીયાદ કરેલ છે. જે કુલ રૂ.93,990/- ફ્રોડથી કરી પોતાના બેંક એકાઉન્ટમાં મેળવેલ હોય જે રૂપિયા એકાઉન્ટ ધારકે પોતાના એકાઉન્ટમાંથી ઉ પાડી લઈ રૂપિયા સગેવગે કરેલ છે. જેથી બેંક ઓફ મહારાષ્ટ્ર, જુનાગઢના એકાઉન્ટ નં નો અનો .તલોદ્રા, વાડી વિસ્તાર, તા. માંગરોળ જી.જુનાગઢ વાળાએ પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા થત