થરાદ: ચોટપા ખાતે RCC RAJARAM CUP - 2025ના ક્રિકેટ મહોત્સવનો પ્રારંભ જી.પં શિક્ષણ સમિતિ ચેરમેન ઉપસ્થિત રહ્યા
આજે બપોરે 12 વાગ્યાના સમયે ઉમંગ ઉત્સાહ અને ખેલભાવના સાથે RCC રાજારામ કપની આ ૧૨ મી સિઝન છે સરહદી વિસ્તારમાં આ સૌથી મોટી ટુર્નામેન્ટ યોજાય છે ત્યારે થરાદના ચોટપા ખાતે RCC RAJARAM CUP - 2025ના ક્રિકેટ મહોત્સવનો પ્રારંભ ટાણે જી.પં શિક્ષણ સમિતિ ચેરમેન ઉપસ્થિત રહ્યા અને તેઓએ જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં સૌના સાથ સહકારથી રાજ્યકક્ષા સુધી આ ટુર્નામેન્ટ ની ઓળખ અપાવીશું સાથોસાથ ચોટપા ખાતે ઉપસ્થિત સૌ યુવાન મિત્રો સાથે એક બીજાને નવા વર્ષે મળવાનું થયું હતું