SIR કામગીરી સામે કોંગ્રેસના ગંભીર સવાલો! 2.14 લાખ બોગસ મતદારો બાકાત કરાયા હોવાનો દાવો અને તમામ ખોટા નામો રદ્દ કરવાની માંગ – વી.કે. હૂંબલ. 6 વિધાનસભામાં પરપ્રાંતીય, મજૂરો અને વિદેશી નાગરિકોના નામ સમાવાયા હોવાનો આક્ષેપ, એક જ મતદારના નામ કચ્છ તથા અન્ય રાજ્યોમાં હોવાનો મુદ્દો ઉઠાવ્યો.ભુજ કોંગ્રેસ કાર્યલય થી પ્રમુખ વી કે હુંબલ એ વિગતો આપી