મેંદરડા: મેંદરડા તાલુકા ની પીએમ શ્રી પ્રાથમિક શાળાના શિક્ષિકાબેન શ્રી ચંદ્રિકાબેન ટાંકનો વિદાય સમારંભ યોજાઈ ગયો
મેંદરડા તાલુકા ની પીએમ શ્રી પ્રાથમિક શાળાના શિક્ષિકાબેન શ્રી ચંદ્રિકાબેન ટાંકનો વિદાય સમારંભ યોજાઈ ગયો. ચંદ્રિકાબેન ટાંક વય નિવૃત થતા તેમને પીએમ શ્રી સીમ શાળાના સમગ્ર સ્ટાફ તથા ગ્રામજનો અને બાળકો તરફથી વિદાયમાન આપવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અંજનાબેન મકવાણા સીઆરસી કોર્ડીનેટર બહાદુર સિંહ વાળા તથા સૌ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ચંદ્રિકાબેન તરફથી શાળાને વિકાસ માટે ₹ 21,000 નું અનુદાન આપવામાં આવ્યું હતું