ખંભાળિયા: ભારે વરસાદના પગલે સતાપરનો સિંધણી ડેમ ઓવરફ્લો; પંથકના ખેડૂતોને સિંચાઈ માટે ડેમનું પાણી થશે ઉપયોગી.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 19, 2025
ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના સત્તાપર ગામે આવેલ સિંધણી ડેમ ઓવરફલો થયો. સત્તાપર તથા જામ દેવળીયા ગામના ખેડૂતોને આ...