સુરેન્દ્રનગર નમો કમલમ ખાતે ‘‘જી રામ જી’’ યોજના સંદર્ભે ગુજરાત પ્રદેશના માનનીય સાંસદ ચંદુભાઈ શિહોરાની વિશેષ ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૨૫ દિવસ રોજગારી આપવા સહિતના મનરેગા યોજના નું નામ બદલી અને સુધારા વધારા કરવામાં આવ્યા છે