રાજકોટ પૂર્વ: 5 થી 7 હજાર લોકો સાથે કરોડોની છેતરપિંડી રાજકોટમાં ભોગ મેટોડા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી
રાજકોટ: BZ જેવું વધુ એક કૌભાંડ ?ગુજરાતમાં 5 થી 7 હજાર લોકો સાથે કરોડોની છેતરપિંડી,રોકાણ કરાવી પ્રતિમાસ 4 થી 5 ટકા વળતર આપવાના નામે થઈ છેતરપિંડી.રીસેટ વેલ નામની કંપની દ્વારા કરવામાં આવ્યું સમગ્ર કૌભાંડ.રોકાણકારો ને ગત ફેબ્રુઆરી મહિનાથી વળતર મળવાનું બંધ થતા મામલો સામે આવ્યો .2017 થી ઓનલાઈન એપ્લિકેશન ના માધ્યમ થી રોકાણ કરાવવામ