લીલીયા: પ્રખ્યાત જ્યોતિષઆચાર્ય શ્રી માઢકની આગાહી ગુજરાતમાં 26મીથી નવી સિસ્ટમનો પ્રભાવ:ભારેથી અતિભારે વરસાદની આગાહી
Lilia, Amreli | Aug 25, 2025
બંગાળની ખાડીમાં સતત નવી સિસ્ટમો સર્જાતાં પરિસ્થિતિ એવી બની છે કે હવે સિસ્ટમોને યાદ રાખવાનું પણ અઘરુ બની ગયું છે.લીલીયાના...